ધનંજય ડી સિલ્વા અને કુસલ મેન્ડિસની સદી, શકીલના 97 રન
રાવલાપિંડી, તા.13 : રાવલાપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ અંતે રોમાંચક ડ્રોમાં પરિણમી છે. પ્રથમ ઇનિંગ્સમાં પાકિસ્તાનના 434/9 (ડિકલેર) સામે શ્રીલંકાએ ધનંજય ડી સિલ્વા (167) અને કેપ્ટન કુસલ મેન્ડિસ (119)ની સદીઓની મદદથી 446 રન બનાવી 12 રનની મહત્ત્વપૂર્ણ સરસાઈ.....