છત્રપતિએ અફઝલ ખાનનો વધ કર્યો હતો એ શસ્ત્ર મુંબઈના મ્યુઝિયમમાં જોઈ શકાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.13 : લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાંથી ત્રણ વર્ષના કરાર પર ભારત લાવવામાં આવેલા ઐતિહાસિક વાઘનખ મુંબઈમાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. સાતારા, નાગપુર અને કોલ્હાપુર બાદ હવે આ વાઘનખ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. માત્ર વાઘનખ જ......