રૂા. 43,000 કરોડના પ્રારંભિક રોકાણથી બે તબક્કામાં વિકાસની યોજના, 40 હજારથી વધુ રોજગારીની સંભાવના
નવી દિલ્હી તા. 12 (એજન્સીસ) : દેશના ઊર્જા ક્ષેત્રમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવાની દિશામાં મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આંધ્રપ્રદેશમાં આશરે 4.6 અબજ ડૉલર એટલે કે રૂા. 43,000 કરોડના રોકાણથી કોલસાના ભૂગર્ભ ગેસિફિકેશનનો વિશાળ પ્રોજેક્ટ સ્થાપવાની યોજના બનાવી છે. આ પ્રોજેક્ટ દ્વારા જમીનની અંદર ઊંડે આવેલા કોલસાના......