હાલમાં કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીની આત્મકથા બીલોંગિગ: અ જર્ની અૉફ લવ ચર્ચામાં છે. તેલંગણા પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ જગા રેડ્ડીએ આ આત્મકથા પરથી તેલુગુ ફિલ્મ બનાવવાની જાહેરાત કરતાં પક્ષના કાર્યકરોને તે માટે આર્થિક સહકાર આપવાની અપીલ કરી છે. તેમણે કમિટીને ફિલ્મનું નિર્માણ કાર્ય શરૂ કરીને પુસ્તકમાં રહેલા સોનિયાના અંગત અને રાજકીય.......