રેલવેમાં પ્રવાસીની સુરક્ષા ફરી રામ ભરોસે
નાયગાંવ સ્ટેશન પરની ઘટનામાં 20 વર્ષની મહિલાએ હાથ ગુમાવ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : જીવાદોરી સમાન મુંબઈની લોકલ ટ્રેનનો પ્રવાસ દિવસે દિવસે અસુરક્ષિત બની રહ્યો હોવાનું છેલ્લા કેટલાક સમયમાં જણાઈ આવ્યું છે. પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં દિવ્યાંગો માટે આરક્ષિત કોચમાં પ્રવાસ કરનારા પુરુષે મહિલા પ્રવાસીનો વિનયભંગ કરતાં મહિલાએ વિરોધ કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા પ્રવાસીએ મહિલાને રેલવેના.......