• શનિવાર, 14 નવેમ્બર, 2026

માઈક્રોસોફ્ટ ઠપ થતાં દુનિયાનો શ્વાસ અદ્ધર

74 દેશમાં સેવાઓ ખોરવાઈ, 93 હજાર કરોડથી વધુનું નુકસાન, ભારતમાં હવાઈસેવાને અસર : મોડેથી સેવાઓ આંશિક બહાલ

શિકાગો, તા. 13 : માઈક્રોસોફ્ટ ઠપ (આઉટેજ) થવાની અસર આશરે 74 દેશો સુધી પહોંચી હતી, જેના કારણે વિશ્વભરમાં સ્વાસ્થ્યથી માંડીને વિમાન સહિતની સેવાઓ અટકી  પડતાં અંદાજે 10 અબજ ડોલર એટલે કે 93,431 કરોડ રૂપિયાથી વધુના આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાંજ સુધીમાં માઈક્રોસોફ્ટની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ