• શનિવાર, 14 નવેમ્બર, 2026

સપ્તાહાંતે નફો અંકે થતાં સેન્સેક્ષ, નિફ્ટી, બૅન્ક નિફ્ટીમાં ઘટાડો

ક્રૂડનો ભાવ વધારો, રિટેલ ફુગાવાના પગલે વ્યાજ વધવાની સંભાવનાથી સેન્સેક્ષ 81592, નિફ્ટી 25144

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : શુક્રવારે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક નીચા સ્તરે બંધ થવાથી ત્રણ દિવસનો સુધારાનો ટ્રેન્ડ તૂટ્યો હતો. બીએસઈમાં સેન્સેક્સ 318.56 પોઈન્ટ્સ, 0.39 ટકા ઘટીને 81,592.45 અને એનએસઈમાં નિફ્ટી ફિફ્ટી 155.05 પોઈન્ટ્સ, 0.61 ટકાના લોસે 25,144.30 પર બંધ થયા હતા. બજાર ઘટવા પાછળ  મુખ્યત્વે સ્થાનિક......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ