મુંબઈ, તા. 13 : સમતાનગર અને કુરાર પોલીસ સ્ટેશનની હદમાં આતંક મચાવનાર કુખ્યાત ગુનેગાર અને ડ્રગ્સ વિક્રેતા ઈમ્તિયાઝ હુસૈન સૈયદ ઉર્ફે ટિપુ તથા તેની સંગઠિત ગુનાખોરી ટોળકી સામે મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર કંટ્રોલ અૉફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા) હેઠળ કડક કાર્યવાહી કરી આ ટોળકીના એક મહિલા સહિત ત્રણ.....