• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

`યે પ્રેમ મોલ લિયા'ના લગ્નના રસપ્રદ કિસ્સાઓ `કપિલ શર્મા શો'માં

સૂરજ બડજાત્યાની આગામી પારિવારિક મનોરંજક ફિલ્મ યે પ્રેમ મોલ લિયાના કલાકારો આયુષ્માન ખુરાના, શર્વરી, સુપ્રિયા પાઠક, સીમા પાહવા, સૌમ્યા ટંડન, ગીતા અગ્રવાલ શર્મા, સ્વાનંદ કિરકિરે અને સુરભિ તિવારી શનિવારે, ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં ઉપસ્થિત રહેશે તથા લગ્નના રસપ્રદ કિસ્સાઓ જણાવશે. સિનેમાના પડદા પર ભવ્ય લગ્નો રચનારા નિર્માતા સૂરજ બડજાત્યાએ પોતાના લગ્ન વિશેના પ્રશ્નોના જવાબો........

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ