• શનિવાર, 14 નવેમ્બર, 2026

વિકસિત રાષ્ટ્ર બનવા ભારતે 2047 સુધી રાહ જોવાની જરૂર નથી : મોદી

દિવાળી મિલન સમારોહમાં વડા પ્રધાને કહ્યું ભારત માટે કંઈ અશક્ય નથી

નવી દિલ્હી, તા. 12 : આજે ભારત દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ ધપી રહ્યું છે એને જોતાં કહી શકાય કે ભારત માટે વિકસિત ભારતનું લક્ષ્ય મેળવવા 2047 સુધી રાહ જોવાની જરૂર નથી, ભારતવાસીઓ માટે કંઈ પણ અશક્ય નથી, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી મિલન સમારોહમાં જણાવ્યું હતું. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ