• શનિવાર, 14 નવેમ્બર, 2026

રેન્ટ ઍક્ટમાં સુધારાથી સાંતાક્રુઝના ભાડે આપેલા ફલૅટનો કબજો માલિકને મળ્યો

પોલીસે ભાડૂઆતને ફલૅટ ખાલી કરવામાં મદદ કરી

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઇ, તા. 13 : લીવ ઍન્ડ લાઇસન્સનો 36 મહિનાનો કરાર પૂરો થયા બાદ પણ ભાડૂઆતે સાંતાક્રુઝ (પૂર્વ)નો ફ્લૅટ ખાલી ન કરતા મકાન માલિક પ્રકાશ દેવધર અને પ્રભા દેવધરે મહારાષ્ટ્ર ભાડા અધિનિયમ-1999ની કલમ 40માં થયેલા સુધારાનો સહારો લઇને પોલીસની મદદથી ભાડૂઆત પાસેથી ફ્લૅટનો ક્બજો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ