• શનિવાર, 14 નવેમ્બર, 2026

કાજીરંગામાં કાળચક્ર ફર્યું; 23નાં મોત

પૂરપાટ દોડતી બસ અને ટ્રકની ટક્કર, બસ કાપીને ફસાયેલા મૃતદેહો કઢાયા

કાજીરંગા, તા. 13 : આસામનાં કાજીરંગામાં શુક્રવારે કાળમુખા માર્ગ અકસ્માતમાં  23 લોકોનાં કરુણ મોત થઇ ગયાં હતાં. એક બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે ખતરનાક ટક્કર થતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં જીવ ખોનારા લોકોમાં વધુ પડતા વિદ્યાર્થીઓ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ