• શનિવાર, 14 નવેમ્બર, 2026

સંજય શિરસાટના ઘર પર શરાબીઓએ બૉટલો ફેંકી

પોલીસના નબળા પ્રતિસાદથી ચીઢાયેલા શિરસાટે પોલીસ મહાનિર્દેશકને ફોન કર્યો

છત્રપતિ સંભાજીનગર, તા. 13 (પીટીઆઈ) : છત્રપતિ સંભાજીનગર સ્થિત પોતાના ખાનગી નિવાસસ્થાને શરાબના નશામાં ત્રણ યુવાનોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરીને મહારાષ્ટ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળતા બદલ સ્થાનિક પોલીસની ટીકા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ