મુંબઈ, તા. 13 : મુંબઈમાં છઠ્ઠપૂજાના આયોજન અંગે રાજકારણ ગરમાયું છે. ચોપાટી પર પૂજાની માગણી અને રેલવે સ્ટેશન પર ભોજપુરી ગીતો વગાડવા બાબતે વિપક્ષો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. મનસે, કૉંગ્રેસ અને ઉદ્ધવસેના દરિયા અને નદી કિનારે પ્રદૂષણ રોકવા માટે કૃત્રિમ તળાવોમાં છઠ્ઠપૂજા કરાવવાની માગણી.....