મિલરો, હોલસેલરો, વેપારીઓ અને રિટેલરોને કઠોળના સ્ટૉકની વિગતો આપવી પડશે
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 13 : ખાંડ અને ચોખા બાદ કેન્દ્ર સરકારે મોંઘવારી પર લગામ કસવા માટે તમામ કઠોળના તમામ કારોબારીઓને સાપ્તાહિક ધોરણે તેમની પાસે રહેલા સ્ટૉકની વિગતો જાહેર કરવાનો આદેશ બહાર પાડયો છે. આ આદેશનો તાત્કાલિક અમલ કરવાનું પણ જણાવાયું છે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવાયો......