તહેરાનની અમેરિકાને ચેતવણી
તહેરાન, તા.12 : અમેરિકા જો ફરીથી હુમલો કરશે તો જડબાતોડ જવાબ મળશે, એવી ચેતવણી ઈરાને ઉચ્ચારી છે. અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીમાં પ્રમુખ ટ્રમ્પની હાર છતાં ઈરાન-અમેરિકા વચ્ચે સૈન્ય સંઘર્ષનું સમાધાન હજુ સુધી દેખાતું નથી. અમેરિકા અને ઈરાન તરફથી રોજે રોજ કોઇને કોઇ જલદ નિવેદનો આવી રહ્યા છે. પ્રમુખ ટ્રમ્પે સમાધાન નહીં થાય તો ફરીથી હુમલાની......