• શનિવાર, 14 નવેમ્બર, 2026

શરદ પવારે ફરી હૉસ્પિટલની મુલાકાત લીધી

મુંબઈ, તા. 12 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વડા શરદ પવારે આજે છાતીમાં દુખાવા અને શ્વાસનળીમાં ઈન્ફેક્શનની સારવારના ફોલોઅપ માટે મુંબઈમાં હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. પછી તેઓ તેજ દિવસે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાંથી તેમને બાદમાં રજા.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ