અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : તામિલનાડુના મુખ્ય પ્રધાન સી. જોસેફ વિજયએ તેમની છ માસ જૂની સરકાર સામેના પડકારના મુકાબલાના ભાગરૂપે વિધાનસભ્યો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત લગભગ પોણા ત્રણ કલાક સુધી ચાલી હતી. વિજય મોટા ભાગના વિધાનસભ્યોને વ્યક્તિગત રીતે મળ્યા હતા. તેમણે મોટા ભાગના વિધાનસભ્યો સાથે......