સુરત અને વિજયવાડાએ પણ આઠ વર્ષથી નંબર વન ઈન્દોરને પછાડયું
મુંબઈ, તા. 12 : નવી મુંબઈએ કેન્દ્ર સરકારના `સ્વચ્છ સર્વેક્ષણ 2025-26'માં 4751 શહેરોને પાછળ રાખીને દેશના સૌથી સ્વચ્છ શહેરનું માન મેળવ્યું છે. આ સર્વેક્ષણમાં સુરત બીજા ક્રમાંકે અને આંધ્ર પ્રદેશનું વિજયવાડા ત્રીજા ક્રમાંકે......