મુંબઈ, તા. 12 : તહેવારોની સિઝન દરમિયાન બૉમ્બે હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને નિર્ધારિત સમય મર્યાદા બહાર ફટાકડા ફોડનારાઓ સામે મુંબઈ પોલીસે લાલ આંખ કરી છે. 5 થી 10 નવેમ્બર દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમોનો ભંગ કરીને ફટાકડા ફોડવાના આરોપસર પોલીસે કુલ 40 લોકો સામે કાયદેસરની કાર્યવાહી......