• શનિવાર, 14 નવેમ્બર, 2026

મોંઘવારી આસમાને : અૉક્ટોબરનો રિટેલ ફુગાવો ઊછળીને 6.09 ટકા

અનાજ, કાંદા, દૂધ અને અન્ય ખાદ્યપદાર્થોમાં ભારે મોંઘવારી નોંધાઈ

નવી દિલ્હી, તા. 12 (એજન્સીસ): છૂટક ફુગાવો અૉક્ટોબરમાં વધીને 6.09 ટકા થયો છે, જે સપ્ટેમ્બરમાં 5.5 ટકા હતો. મોટા ભાગનાં અનાજના ભાવમાં તીવ્ર વધારો થતા સમગ્ર ફુગાવો વધ્યો હોવાનું કેન્દ્ર સરકારના આંકડા પરથી મંત્રાલયે ગુરુવારે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ