• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

લઘુ એકમો માટે આઇએમસી મહાભારત ઇન્ટરનેશનલ ટ્રેડ એકસપો ડિસેમ્બરમાં યોજાશે

મુંબઇ, તા. 12 : આઇએમસી ચેમ્બર અૉફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે આયોજીત આઇએમસી મહાભારત ઇન્ટરનેશનલ ટ્રેડ એકસપો 2026માં સહભાગી બની નાણાંકીય ટેકા દ્વારા નોંધપાત્ર બિઝનેસની નવી શક્યતા ચકાસવાની અને દેશના માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઇએસ)ને તેમના પ્રોડક્ટ્સ સંભવિત ખરીદદારો સમક્ષ પ્રસ્તુત કરવાની તક મળશે. આ એક્સપોનું આયોજન 4થી 14 ડિસેમ્બર દરમિયાન બાંદ્રા કુર્લા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ