• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

ઓટીટીને ટક્કર આપવા આમિર ખાન અને ફરહાન અખ્તર જોડાયા

બૉલીવૂડ કલાકાર આમિર ખાન અને ફરહાન અખ્તર સાથે મળીને નવો પ્રૉજેકટ શરૂ કરવાના છે. આમિર ખાન પ્રૉડકશન્સ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ માઈક્રોડ્રામા પ્લેટફૉર્મ શરૂ કરશે. ભારતમાં જે રીતે શૉર્ટ ફિલ્મ માર્કેટ આગળ વધી રહી છે તે જોઈને આ બંને મોટી ફિલ્મ પ્રૉડકશન કંપનીએ સાથે મળીને આ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. આ ભાગીદારીમાં ઈન્ટલેકચ્યુઅલ પ્રૉપર્ટી, ઓરિજિનલ કન્ટેન્ટ અને ખાસ ક્રિયેટર્સ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ