મુંબઈ, તા. 12 : ચાર મહિનાની માસૂમ બાળકીના અપહરણની ગંભીર ઘટનામાં પોલીસે અત્યંત ત્વરિત અને પ્રશંસનીય કામગીરી કરી છે. ચિતલસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનાની તપાસ હાથ ધરીને પોલીસે માત્ર 10 કલાકના ટૂંકા ગાળામાં બાળકીને શોધી કાઢી હતી અને તેને સુરક્ષિત રીતે તેની માતાને સોંપી.....