મુંબઈ, તા. 12 : મલાડમાં મઢ આયલૅન્ડ પાસે કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત પાર્ટીમાં એક વિદ્યાર્થિનીના પીણામાં બેભાન કરનારો પદાર્થ ભેળવીને તેનું જાતીય શોષણ કરવાના આરોપમાં જૂહુ પોલીસે 22 વર્ષીય વિદ્યાર્થીની છત્તીસગઢથી ધરપકડ કરી છે. આ ઘટના 29 અૉક્ટોબરે બની હતી. આરોપી અને પીડિત યુવતી એક જ કૉલેજમાં.....