• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ચોથી વન-ડે: રોહિત ફેવરીટ

કૅપ્ટન ઐયરનું લક્ષ્ય શ્રેણી જીત

અમારા પ્રતિનિધિ તરફથી 

વૅલિંગ્ટન, તા. 12 : ટેસ્ટ સિરીઝની તૈયારી માટે શુભમન ગિલ ટીમથી અલગ થયો હોઈ શુક્રવારે ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રમાનારી ચોથી વન-ડે મૅચ માટે શ્રેયસ ઐયર ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળશે. ભારતના ખેલાડીઓ આ મૅચ જીતીને શ્રેણી પર કબજો કરવાનું લક્ષ્યાંક રાખશે. જ્યારે યજમાન ટીમ સાત વર્ષથી હોમ પીચ ઉપર અજેય રહેવા માટે પ્રયાસ કરશે. આ અગાઉ 2019માં ન્યૂ ઝીલૅન્ડ ભારત સામે જ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ