• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

પોલીસે રૂા. 1.17 કરોડની ચોરાયેલી મતા પરત કરી

મુંબઈ, તા. 12 : દિવાળીના તહેવાર નિમિત્તે મુંબઈ પોલીસે નાગરિકોના ચહેરા પર ખુશી લાવતું પ્રશંસનીય કાર્ય કર્યું છે. મુંબઈ પોલીસના ઉત્તર ઝોન-2 હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા અલગ-અલગ ગુનાઓમાં રિકવર કરવામાં આવેલી કુલ રૂા. 1.17 કરોડની કિંમતની મતા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેના મૂળ માલિકોને પરત......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ