ઓવૈસી અને ચંદ્રશેખર `રાવણે' હાથ મિલાવતાં ચૂંટણી પહેલાં ત્રીજા મોરચાનું મંડાણ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : ઉત્તર પ્રદેશમાં આવતા ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઓવૈસીની આગેવાની હેઠળની એમઆઇએમ અને ચંદ્રશેખર આઝાદ `રાવણ'ના વડપણ હેઠળની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ ચૂંટણી સમજૂતીની ઘોષણા કરી છે. આ જોડાણ માત્ર સમાજવાદી પાર્ટી જ નહીં પરંતુ બહુજન સમાજ પાર્ટી માટે......