133 દેશનું સમર્થન : ભારત સહિત 33 દેશ દ્વારા વિરોધ
ન્યૂયોર્ક, તા. 15 : મૃત્યુ દંડ પર દુનિયાભરમાં લાંબા સમયથી ચાલતી ચર્ચા, દલીલો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આખી દુનિયામાં મોતની સજા પર રોક મૂકવાનો પ્રસ્તાવ પસાર થઇ ગયો છે. વિશ્વના 133 દેશે ફાંસી પર રોકના પક્ષમાં મત આપ્યો હતો. બીજી તરફ ભારત સહિત 33 દેશે તેના વિરોધમાં મત આપ્યો હતો, તો 16 દેશ મતદાનથી.....