• સોમવાર, 16 નવેમ્બર, 2026

મહિલા પ્રવાસીની સુરક્ષા વિશે કડક અભિગમની અપાઈ સૂચના

નાયગાંવની ઘટના બાદ સફાળી જાગી રેલવે

રાષ્ટ્રીય મહિલા આયોગે પણ વિસ્તૃત અહેવાલ માગ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : લોકલ ટ્રેનમાં નાયગાંવ સ્ટેશન ઉપર એક મહિલાએ પુરુષ પ્રવાસી દ્વારા છેડતીનો વિરોધ કરતા મહિલાને રેલવે ટ્રેક પર ધક્કો મારતા ટ્રેનની નીચે આવી જતાં મહિલાનો હાથ કપાયો હોવાની ઘટના બની હતી. આ ઘટનાની નોંધ મહિલા આયોગે લઈ વિસ્તૃત અહેવાલ મગાવ્યો છે ત્યારે હવે રેલવેએ પ્રવાસી મહિલાઓની સુરક્ષા મામલે બેઠક બોલાવી કડક અભિગમ અપનાવવાના નિર્દેશ આપ્યા છે. મુંબઈ રેલવે પોલીસ કમિશનર રાકેશ......