`આદિવાસીઓના સન્માનને બિરસા મુંડાએ પુન:સ્થાપિત કર્યું'
ગઢચિરોલી, તા. 15 (પીટીઆઈ) : પેઢીઓથી ભણાવાતા ઇતિહાસમાં આદિવાસી આગેવાનો બાકાત રહ્યા છે, એમ જણાવીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે આદિવાસીઓના સ્વમાનને પુન:સ્થાપિત કરવાનું શ્રેય સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાને જાય છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના યોગદાનને સમાજ સમક્ષ.......