અમેરિકાના મિયામી ઍરપોર્ટે બે વિમાનની ટક્કર
નવી દિલ્હી, તા. 15 : અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટે શનિવારે રાત્રે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. એરપોર્ટ ઉપર પાર્કિંગ સમયે યુપીએસનાં એક કાર્ગો વિમાન અને કોપા એરલાઇનનાં યાત્રી વિમાન વચ્ચે ટક્કર થઈ હતી. આ બનાવમાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રીના 9.15......