• સોમવાર, 16 નવેમ્બર, 2026

શૅરબજારમાં તેજીનો નવો દોર શરૂ : એફપીઆઈએ રૂા. 94,250 કરોડનું રોકાણ કર્યું

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : ફોરેન પોર્ટફૉલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) ભારતીય શૅરબજારમાં ફરીથી આકર્ષાયા છે અને ગયા શુક્રવારે સતત દસમા કારોબારી સત્રમાં તેમણે શૅર્સની ખરીદી કરી હતી. આથી નવેમ્બરમાં અત્યાર સુધીમાં તેમનું કુલ રોકાણ રૂા. 94,250 કરોડ (9.08 અબજ ડૉલર) સુધી પહોંચી ગયું છે. તેની અસર બજારના મુખ્ય સૂચકાંકો.....