છઠ પૂજામાં જુહુ ચોપાટી પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : ઉત્તર ભરતીયોના પવિત્ર પર્વ છઠ પૂજાનું આજે જુહુ ચોપાટી સહિતના વિવિધ સમુદ્ર કિનારે અને તળાવ પાસે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જુહુ ચોપાટી પર સૂર્યાસ્ત સમયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છઠ પૂજામાં પહોંચી ભક્તોને શુભેચ્છા આપી 2014 પછી તમારા આશીર્વાદથી અમારી સરકાર આવ્યા બાદ છઠ.....