• સોમવાર, 16 નવેમ્બર, 2026

રાજકોટના મોહિત પર સિલેક્ટર્સ મોહિત

મોહિત ઉલ્વા માટે હવે સિનિયર ટીમ ઈન્ડિયાના દ્વાર ખુલવાની આશા જાગી

રાજકોટ, તા. 15 : અન્ડર-19 એશિયા કપના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનને ધૂળ ચટાવીને ભારતને ઐતિહાસિક જીત અપાવનાર રાજકોટના મોહિત ઉલ્વાના ઘરે દિવાળી જેવો માહોલ છવાયો હતો. આ સાથે પાકિસ્તાન સામે મેચમાં પ્રેશર વચ્ચે પણ ટીમને દિલધડક જીત અપાવનાર મોહિત પસંદગીકારોની નજરમાં......