• સોમવાર, 16 નવેમ્બર, 2026

નવેમ્બરના બીજા પખવાડિયા માટે 13 લાખ ટન ખાંડનો ક્વોટા જાહેર

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 16.07 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું

કલ્પેશ શેઠ તરફથી

મુંબઇ, તા 15 : કેન્દ્ર સરકારે 16મી નવેમ્બરથી 30મી નવેમ્બર સુધી એટલે કે નવેમ્બર 2026 ના બીજા પખવાડિયા માટે કુલ 13 લખ ટન ખાંડનો ક્વોટા જાહેર કર્યો છે. આ ઉપરાંત જે મિલોએ અૉક્ટોબર અને નવેમ્બર મહિનામાં  નવી સિઝનની ખાંડનું ઉત્પાદન શરૂ કર્યું છે તેમને બજારમાં ખાંડ વેચવાની પરવાનગી પણ આપવામાં આવી છે. આમ સરકારે નવેમ્બર- 26 માટે કુલ 26 લાખ.......