વૉશિંગ્ટન, તા. 8 : ભારત ફરી એકવાર અંતરિક્ષમાં ઝંડો ફરકાવવા સજ્જ છે. આ વખતે ભારતીય ગૌરવના ઝંડા વાહક શુભાંશુ શુક્લા છે. શુભાંશુના નેતૃત્વમાં દસમી જૂન, મંગળવારે સવારે અમેરિકાથી પ્રતિષ્ઠિત એક્સિઓમ-4 મિશન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરશે. આ મિશન ભારતીય.....