આંતરરાષ્ટ્રય પરમાણુ એજન્સીના ચીફની ચેતવણી
યરુશલમ, તા.10 : સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા
આંતરરાષ્ટ્રય પરમાણુ એજન્સીના ચીફ રાફેલ ગ્રાસીએ ચેતવણી આપી છે કે ઈઝરાયલે જો ઈરાનના
પરમાણુ કેન્દ્રોને નિશાન બનાવીને હુમલો કર્યો તો તેહરાનનો પરમાણુ બોમ્બ બનાવવાનો ઈરાદો
વધુ મજબૂત બની શકે છે. ઈઝરાયલી અખબાર યરુશલમ પોસ્ટએ ગ્રાસીનો એક ઈન્ટરવ્યૂ પ્રકાશિત
કર્યો.....