• ગુરુવાર, 12 જૂન, 2025

નેતન્યાહુ સરકારની ખુરશી ડગમગી

સંસદમાં આજે મતદાન : સાથી પક્ષો છેડો ફાડશે તો સંસદ ભંગ થશે

તેલ અવીવ, તા. 10 : હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકાર ઘરઆંગણે ઘેરાયા બાદ સંકટમાં આવી છે. ઈઝરાયલ સરકારના સમર્થક દળોએ છેડો ફાડવાનું એલાન કર્યુ છે. ઈઝરાયલમાં બુધવારે સંસદ ભંગ કરવા મતદાન થવાનું છે. વિપક્ષનું કહેવું છે કે જો ગઠબંધન સરકારના ભાગીદારો સાથ છોડી....