વોશિંગ્ટન, તા. 19 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચોંકાવનારાં નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ પહેલીવાર સ્વીકાર્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ રોકવામાં અમેરિકાની ભૂમિકા નથી. ભારત અને પાકના નેતાઓએ જ સંઘર્ષ રોકવાનો ફેંસલો કર્યો હતો, તેવી કબૂલાત ટ્રમ્પે.....