• બુધવાર, 16 જુલાઈ, 2025

ઉત્તરાખંડમાં ભારે વરસાદ : ચારધામ યાત્રા સ્થગિત

પર્વતીય રાજ્ય ઉત્તરાખંડમાં ભારે વરસાદનાં કારણે ચારધામ યાત્રા રોક દેવાની ફરજ પડી હતી. યમુનોત્રી માર્ગ પર વાદળ ફાટતાં બે મજૂરનાં મોત થઈ ગયાં હતાં. ઉત્તરકાશીમાં બે મજૂરનો ભોગ લેનારી વાદળ ફાટવાની ઘટના બાદ સાત શ્રમજીવી લાપતા થઈ ગયા હતા. બાગેશ્વરમાં સરયુ નદી ખતરાનાં નિશાનને પાર કરી ગઈ હતી.....

ઇ-પેપરના નવા શુલ્ક