ઇમર્જિંગ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ઇનોવેશન કૉન્કલેવનો પ્રારંભ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 3 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના ભારત મંડપમમાં
ઇમર્જિંગ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ઇનોવેશન કૉન્કલેવ (ઇએસટીઆઇસી) 2025નું ઉદ્ઘાટન કરતા
દેશમાં રિસર્ચ, ડેવલપમેન્ટ અને ઇનોવેશન માટે એક લાખ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી
હતી. વડા પ્રધાને કહ્યું હતું કે દેશમાં વૈજ્ઞાનિક અને….