• મંગળવાર, 14 એપ્રિલ, 2026

ફર્જી મતદાન રોકવા બાયોમેટ્રિક સિસ્ટમથી મતદાન ?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસે માગ્યો જવાબ

નવી દિલ્હી, તા. 13 : મતદાન પહેલા મતદારોની બાયોમેટ્રિક અને ફેસ રેકગ્નિશન ઓળખ લાગુ કરવાની માગણી કરતી એક જનહિત અરજી ઉપર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચને નોટિસ જારી....