ઈરાન મામલે નરમ વલણ અપનાવવા બદલ પોપ લિયોને કહ્યું, રાજનીતિ ન કરો
નવી દિલ્હી, તા. 13 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે રોમન કેથોલિક ચર્ચના સર્વોચ્ચ ધર્મગુરૂ પોપ લિયોની પાછળ પડી ગયા છે. ટ્રમ્પે પોપ લિયોની ખુબ આલોચના કરી છે અને અલગ અલગ નિવેદનો મારફતે નિશાન તાક્યું....