• સોમવાર, 18 મે, 2026

ગુજરાતની મહત્ત્વાકાંક્ષી `કલ્પસર યોજના' અંગે મહત્ત્વના કરાર

વડા પ્રધાન મોદીના નેધરલૅન્ડના પ્રવાસ દરમિયાન 

રૂા. 1.57 લાખ કરોડના ખર્ચે આકાર પામનારી 

કલ્પસર યોજના 10-12 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન

હૃષીકેશ વ્યાસ તરફથી

અમદાવાદ, તા. 17 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેધરલૅન્ડ પ્રવાસ દરમિયાન ગુજરાતની જળ સુરક્ષાના કલ્પવૃક્ષ સમાન `કલ્પસર યોજના'ને સાકાર કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયાં છે. આ દરમ્યાન કલ્પસર યોજના......

ઇ-પેપરના નવા શુલ્ક