• સોમવાર, 18 મે, 2026

રાજધાની એક્સપ્રેસમાં આગ : 18 ટ્રેન પ્રભાવિત

તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન ટ્રેનના એસી કોચમાં અચાનક આગ લાગી : જાનહાનિ ટળી

નવી દિલ્હી, તા. 17 : તિરુવનંતપુરમથી હઝરત નિઝામુદ્દીન જઈ રહેલી રાજધાની એક્સપ્રેસમાં રવિવારે સવારે એક એસી કોચમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આ બનાવ મધ્ય પ્રદેશના રતલામ જીલ્લામાં બન્યો.....

ઇ-પેપરના નવા શુલ્ક