• મંગળવાર, 02 જૂન, 2026

પોતાની કમાણીથી ભારતીયો ખરીદી શકે છે માત્ર 8 લિટર પેટ્રોલ - ડીઝલ

સરેરાશ વ્યક્તિદીઠ આવકને આધાર બનાવીને 158 દેશમાંથી માહિતી એકત્રિત કરવામાં આવી

નવી દિલ્હી, તા. 1 : દુનિયાની 10 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતના સામાન્ય નાગરીકો માટે પેટ્રોલ ડીઝલ ખરીદવું સૌથી મુશ્કેલ છે. ભારતના એક સરેરાશ નાગરીક એટલે કે એવી વ્યક્તિ કે જેની આવક દેશની પ્રતિ વ્યક્તિ......