• મંગળવાર, 02 જૂન, 2026

સુપ્રીમ કોર્ટને મળ્યા પાંચ નવા જજ : કેન્દ્રએ આપી મંજૂરી

મહિલા સિનિયર ઍડવોકેટ વી મોહનાએ જજ બનતાં જ રચ્યો ઈતિહાસ

નવી દિલ્હી, તા. 1 : સુપ્રીમ કોર્ટને પાંચ નવા જજ મળ્યા છે. કેન્દ્ર સરકારે સોમવારે ચાર રાજ્યની હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ મહિલા વકીલને દેશની શીર્ષ અદાલતના જજ બનાવવાની મંજૂરી આપી.....