પોર્ટના કંટ્રોલ ટાવરને નુકસાન, અનેક ઈરાની ઠેકાણા તબાહ કર્યા
બદલામાં ઈરાને અનેક અમેરકી યુદ્ધવિમાન તોડી પાડયાં
વોશિંગ્ટન, તા. 17 : ઈરાન-અમેરિકા યુદ્ધ સતત વકરી રહ્યું છે. અમેરિકાએ શુક્રવારે સળંગ છઠ્ઠા દિવસે ઇરાન પર હવાઇ હુમલા કર્યા હતા, જેમાં ભારતના રોકાણવાળા ચાબહાર બંદર પર પણ નિશાન સાધ્યું હતું. હુમલામાં આ પોર્ટના..