• રવિવાર, 19 જુલાઈ, 2026

પીઓપીની મૂર્તિની મુદત પૂરી થઈ, હજી કેટલી લંબાવવી?

મૂર્તિકારો પીઓપી મૂર્તિ બનાવવાનું કેમ બંધ કરતા નથી : હાઈ કોર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : ગત વર્ષની જેમ વખતે પણ ફૂટ કરતાં ઊંચી પ્લાસ્ટર અૉફ પેરિસની મૂર્તિનું કુદરતી જળસ્રોતમાં વિસર્જન કરવાની પરવાનગી આપવાની નીતિ યથાવત રાખવામાં આવે તો કુદરતી જળસ્રોતોને.....

ઇ-પેપરના નવા શુલ્ક